• ૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહયાં છે.

ઉત્તરાયણ પર્વ નિમીતે ગઢડા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા ટ્રસ્ટને અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. આપના પરીવારમાં તથા સ્નેહીમિત્રોમાં ઉજવાતા કોઈપણ પ્રસંગ નિમીતે એકાદ પશુનો જીવનોત્સવ બનાવો અને અનંત આશીર્વાદનાં સદભાગી બનો. ઉતરાયણ જેવા પવિત્ર પર્વના ધર્મોત્સવમાં અનેક જીવોને પણ પોષણ બક્ષી પર્વોપાસનાને દયાના રંગથી મઢી દો.

૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહેલ છે. એક જ દિવસનો આશરે રૂા. ૧,૫૧,૦૦૦/- થી પણ વધારે ખર્ચ થાય છે. એક દિવસનાં ઘાસચારાની કાયમી તીથી યોજના રૂા. ૨૫,૧૧૧ રૂપીયા થાય છે.

પાંજરાપોળમાં પ્રતિ વર્ષ ઘાસચારા નિભાવ ખર્ચ–યોજના પ્રતિ વર્ષ એક દિવસનાં રૂા. ૧,૫૧,૦૦૧ ઘાસચારાનાં ખર્ચના ૩૬૫ દાતાશ્રીઓની આ કપરા સંજોગમાં જરૂર હોવાથી, દાતાશ્રીઓને એક દિવસનો ખર્ચ આપવા ગઢડા પાંજરાપોળની નમ્ર વિનંતી છે. પ્રભુ જન્મ નરનારાયણ રૂપે વારંવાર લે છે, આપ અમારા માટે તેમાના એક પરમેશ્વર છો. અબોલ જીવોનાં આશીર્વાદ માથે હાથ મુકીને નથી મળતા, પરંતુ અંતરની દુઆ મૌન થઈને વિસ્તરે છે. અનુદાન આપવા માટે અમદાવાદ ઓફીસઃ બળવંતભાઈ આર. શાહ (ગઢડાવાળા) (મો.૦૯૮૨૫૦ ૨૩૪૪૦), વિનુભાઈ સંઘરાજકા (૯૨૬૫૨ ૯૭૮૨૬), મુંબઈ ઓફીસ : મહેન્દ્રભાઈ આર. ડેલીવાળા મો.૦૯૮૨૦૭૮૪૫૦૧, હરેશભાઈ (ઘાટકોપર) (મો.૯૩૨૩૯ ૬૦૩૯૩), બોમ્બે બ્રાંદ્રા/સુરત સંપર્ક : છગનભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨ ૯૧૧૦૨), અશ્વિનભાઈ (આત્માનંદ જેમ્સ) (મો.૯૩૨૨૩ ૭૦૦૭૭), સુરત સંપર્ક ધનજીભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨ ૯૧૧૦૩), બાબુભાઈ ગાબાણી (મો.૯૪૨૬૮, ૦૦૯૯૬), સવજીભાઈ (રામ) (મો.૯૮૭૯૫ ૧૮૩૯૬), રાજકોટ સંપર્ક : મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), રજનીભાઈ આર. દોશી (મો. ૯૪૨૬૯૩૦૭૭૬), મનોજ ડેલીવાળા (મો. ૯૮૨૪૧ ૧૪૪૩૭) પર સંપર્ક કરવા ગઢડા મહાજન પાંજરાપોળની યાદીમાં જણાવાયું છે.

                                                                                                                                                    લી.

                                                                                                                                      બળવંતભાઈ આર. શાહ

શ્રી ગઢડા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા ટ્રસ્ટ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *