હાલમાં વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાના ભાવમાં અવિરત વધારોથઈ રહયો છેસાથે સાથે તેનો સ્ટોક પણ ઘટી રહયો છે. ત્યારે આપણે દરેકવ્યકિતની ફરજ બને છે કે,બન્ને તેટલો પેટ્રોલ, ડિઝલ, ઇલેકટ્રીકટીસીટી અનેપાણીનો વપરાશ ઘટાડીએ અને તેનેબચાવવાનો અમૂલ્ય પ્રયત્ન કરીએ કુદરતેઆપેલી અનમોલ શકિતનો પુરેપુરો ઉપયોગકરીએ સરકાર દ્વારા ઈલેકટ્રીસીટીઉત્પાદન કરવા માટે સોલાર તેમજ પવનચકકી દ્વારાઉત્પાદન થતી વિજળીમાટે ઘણી બધી સબસીડી અને સ્ક્રીમો અવાર નવાર રજૂ થઈ રહી છેત્યારેહાલમાં જે લોકોને તેનો લાભ લીધો છે તે વંદનીય છે સાથે સાથે એવું જોવામાંઆવ્યું છે કે ફલેટ ઓનર્સ અથવા બંગલાઓમાં સોલાર પાવર સીસ્ટમ લગાવીછે તેમણે વિજળીની બચતના હિસાબે તોર્ડીંગ વિજળીબીલમાં મુકિત મળશે અનેઘરમાં પૈસાની બચત થશે. આજે જે લોકોએ પચાસ કે.વી.ની પાવર સીસ્ટમહાલમાં વિશ્વભરમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસાના ભાવમાં અવિરત વધારોથઈ રહયો છે સાથે સાથે તેનો સ્ટોક પણ ઘટી રહયો છે. ત્યારે આપણે દરેકવ્યકિતની ફરજ બને છે કે, બન્ને તેટલો પેટ્રોલ, ડિઝલ, ઇલેકટ્રીકટીસીટી અનેપાણીનો વપરાશ ઘટાડીએ અને તેને બચાવવાનો અમૂલ્ય પ્રયત્ન કરીએ કુદરતેઆપેલી અનમોલ શકિતનો પુરેપુરો ઉપયોગ કરીએ સરકાર દ્વારા ઈલેકટ્રીસીટીઉત્પાદન કરવા માટે સોલાર તેમજ પવનચકકી દ્વારા ઉત્પાદન થતી વિજળીમાટે ઘણી બધી સબસીડી અને સ્ક્રીમો અવાર નવાર રજૂ થઈ રહી છે ત્યારેહાલમાં જે લોકોને તેનો લાભ લીધો છે તે વંદનીય છે સાથે સાથે એવું જોવામાંઆવ્યું છે કે ફલેટ ઓનર્સ અથવા બંગલાઓમાં સોલાર પાવર સીસ્ટમ લગાવછેતેમણે વિજળીની બચતના હિસાબે તોર્ડીંગ વિજળીબીલમાં મુકિત મળશે અનેઘરમાં પૈસાની બચત થશે. આજે જે લોકોએ પચાસ કે.વી.ની પાવર સીસ્ટમલગાવેલ છે જેનો ખર્ચ અંદાજે ૨૦ થી ૨૨ લાખ રૂપીયા (સબસીડી વગર) થાય છે.તેઓને ૪૮ થી ૫૦ હજારનું બીલઆવતું હતું તે શૂન્ય થઈ જતાં બચત થાય છે.જેના હિસાબે ૪ થી ૫ વર્ષમાં આ ખર્ચની બચત પાછી એફ.ડી.ના રૂપમાંમૂકી શકાય છેએટલે કે ફકત ૪ થી ૫ વર્ષના વ્યાજના નુકશાનમાં આ સીસ્ટમ ૨૦ થી ૨૫ વર્ષ માટે કામ કરે છે તોકેટલી મોટી બચત દર વર્ષે મળે તે સમજીને લોકોએ વધુને વધુ આ વ્યવસ્થામાં સરકારની સહાયવગર જોડાઈ તેવીવિનંતી છે. તથા અમારી નમ્ર વિનંતી છે કે, જે સ્કૂલોહાઇસ્કૂલોના પાકા ગ્રાઉન્ડહોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ એરીયા અનેસરકારી ઓફીસો આ કાર્યમાં જોડાઈ અને સરકારનીકોઈપણ સહાય કે યોજનાની રાહ જોયા વગર આપણે આપણાદેશ અને સમાજ માટે ઉપયોગી થાયઅને સાથે સાથે ઉપરોકત વ્યવસ્થા થતાં ડીઝલ, પેટ્રોલનો ઘણોબધો વપરાશઘટશને જેના હિસાબે પર્યાવરણ અને શુધ્ધ વાતાવરણ થતાં લોકોના સ્વાસ્થ્ય અને પશુ-પંખીના જીવન ઉપર પણખૂબ સારી અસર થશે.
આવી જ રીતે આપણા બંગલાઓ અને ફલેટોમાં અને રોડ રસ્તાના તળીયાપાકા થઈ જતાં વરસાદનું પાણી જમીનમાંઉતરતું નથી સરકારના કાયદા મુજબ આપણે ફકતઅગાશીનું પાણી જમીનમાં ઉતારવા બોર કરવામાં આવે છે તેનાબદલે ગ્રાઉન્ડનું પાણી પણ જોઉતારવામાં આવે તો વરસાદનું શુધ્ધ પાણી જમીનમાં ઉતરતા આપણને શુધ્ધ પાણીમળે અનેવિજળી અને બીજો ખર્ચ ઓછો થશે. વાયુ અને જળ સ્વચ્છ થતાં માનસીક અને શારીરીક રોગોપર પણઘટશે. હા, આપણને બધાને ખબર છે કે ૩૫ થી ૪૦ ફૂટ ડંકીમાં પાણી આવતું જેઆજે ૫૦૦ થી ૧૦૦૦ ફૂટે પણમળવું મુશ્કેલ છે, એટલે કે વરસાદના પાણીની બચત માટેજમીનમાં નીચે તળ ખૂબ મોટા ખાલી પડેલ છે અને તેનેભરવાથી સરકાર ઉપર ડેમ—ચેમડેમ કે નદી-તળાવનાં ખર્ચા ઓછા થશે અને પહોંચાડવાનો ખર્ચ પણ સરકારનેકરશે અને આપણનેશુધ્ધ પાણી મળશે સાથમાં જ વરસાદનું પાણી રોડ ઉપર આવતા, રોડ ઉપર ગટર ઉભરાવવાનીજે સમસ્યાઓ અત્યારના સમયે શહેરોમાં ગંભીર બનતી જાય તે સમસ્યાનું એકમાત્ર નિવારણ સોસાયટીનાંરોડ–રસ્તાઓ પર આવી પાણીની બચત માટે આયોજન કરી શકાય જેમ કે સીલ્વર હાઈટસફલેટ જે શેઠ બીલ્ડરદ્વારા બનાવવામાં આવ્યા છે તેમાં ૨૦૦ ફૂટના ૨૦ બોર દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતારી રહયાં છે તેવી જ રીતેરાજકોટમાં આવેલી એસ્ટ્રોન સોસાયટીએ પોતાના દરેક રોડ ઉપર ૬×૬ના ખાડાઓ કરી તેમાં આવતું વરસાદનું પાણી બાજુમાં બોર કરીને ઉતારવાનીવ્યવસ્થા કરી છે તેમજ રોડ–રસ્તા ખરાબ થવાનું પણ બચશે જે ખર્ચ મહાનગરપાલીકાને, નગરપાલીકાઓને બીજા કામમાં ઉપયોગી થશે.
રમેશભાઈ ઠકકર
(મો.૯૯૦૯૯૭૧૧૧૬).

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *