
જૈન શ્વેતાંબર સોશ્યલ ગ્રુપ પ્રોફેશ્નલ યુનિટી, ઈંદોર, જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેડરેશન—માલવા રીઝન, રાષ્ટ્રીય જૈન માઈનોરીટી ઓર્ગેનાઈઝેશન દ્વારા “જૈન જીવન શૈલી, જીવદયા તથા શાકાહાર” વિષય પર ઓનલાઈન ગુમ મીટીંગ યોજાશે.
૫.પૂ. ઉપાધ્યાય પ્રવર પ્રવિણૠષીજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન શ્વેતાંબર સોશ્યલ ગ્રુપ પ્રોફેશ્નલ યુનિટી, ઈંદોર, જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેડરેશન-માલવા રીઝન, રાષ્ટ્રીય જૈન માઈનોરીટી ઓર્ગેનાઈઝેશન દૂારા જૈન જીવન શૈલી, જીવદયા તથા શાકાહાર’ વિષય પર ઓનલાઈન ઝુમ મીટીંગ યોજાશે. જેમાં મુખ્ય વકતા તરીકે ડો.કલ્યાણજી ગંગવાલ (એમ.ડી.મેડીસીન-ગોલ્ડ મેડાલીસ્ટ, સંસ્થાપક અધ્યક્ષ–સર્વજીવ મંગલ પ્રતિષ્ઠાન, પૂણે) ‘જૈન જીવન શૈલી, જીવદયા તથા શાકાહાર’ અંગે માહિતી અને માર્ગદર્શન આપશે. આ ઝૂમ મીટીંગ તા. ૧૭, જુલાઈ, શનીવારે સાંજે ૮–૦૦ થી ઝુમ મીટીંગ આઈ.ડી. Meetinghttps:us02web.us/j/89412212065? પર ઝુમ મીટીંગ પાસવર્ડ pwd=SzhFQldzNWRQekgxdWNNVVQeUhWdz09 લીંક પરથી જોડાવવાં મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) ની યાદીમાં જણાવાયું છે.