સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી, પાટીદાર સમાજનાં અગ્રણી રાજકોટ જીલ્લા ભાજપના આર્થિક સેલનાં સહ કન્વીનર, હરીપર પાળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ, ઉમિયા યુવા સમિતી રાજકોટ શહેરના પ્રમુખ, યુવા સેવાભાવી ઉદ્યોગપતિ, કારોબારી મેમ્બર્સ RCCI,REA સર્જન ફાઉન્ડેશન તથા હાલમાં જ માનવ અધિકાર એવમ મહિલા બાલ વિકાસ સંગઠનમાં રાજકોટ જિલ્લામાં જનરલ સેક્રેટરી નિમણુંક પામેલ ડેનીશભાઈ પટેલ(હદવાણી)નો તા. ૩૦, નવેમ્બર, બુધવારનાં રોજ ૪૫ મો જન્મદિન છે. નાનપણથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા ડેનીશભાઈ પટેલ રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી રહયાં છે.
ઉમિયા યુવા સમિતી રાજકોટ શહેરના પ્રમુખ, અનેકો સેવાભાવી સંસ્થા સાથે જોડયેલા ડેનીશભાઈ પટેલના જન્મદિવસ નિમીતે પટેલ સમાજના મોભી, સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય તેમજ ધાર્મિક ક્ષેત્રના મોભીઓ, કાર્યકર્તાઓ સહીતનાં અનેક અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે. ડેનીશભાઈ પટેલ(હદવાણી) મો. ૯૫૫૯૫ ૫૮૧૭૧, ૯૪૨૬૫૨૯૯૮૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *