
લાઉડ ઈન્ડિયા ટી.વી. યુ ટ્યુબ ચેનલ પર ડો. વલ્લભભાઇ કથીરિયા ના જીવનની અમૂલ્ય ક્ષણો શ્રી સંતોષ ભારતીય સાથેના સંવાદમાં.
“ગ્રેટ ઈન્ડિયન પાર્લામેંટરી ગ્રૂપ, ધ લાઉડ લીડર્સ” નામના યુ ટ્યુબ શો માં તા. ૨૭, ઑગષ્ટ, ૨૦૨૧ શુક્રવાર ના રોજ બપોરે ૩:૦૦ કલાકે શ્રી સંતોષ ભારતીય “લાઉડ ઈન્ડિયા ટી.વી નામની યુ ટ્યૂબ ચેનલ” પર ડો. વલ્લભભાઇ કથીરિયા સાથે તેમના જીવનની અમૂલ્ય ક્ષણો ની ચર્ચા કરશે. જે યુ ટ્યૂબ લીંક https://youtube.com/c/LoudIndiaTv1 તેમજ લાઉડ ઈન્ડિયા ટી.વીના ફેસબુક પેઇજ https://www.facebook.com/LoudIndiaTV/ અને ડો. વલ્લભભાઈ કથીરિયા ના ફેસબુક પેઇજ https://www.facebook.com/Drvallabhkathiria/ પર લાઈવ નિહાળી શકાશે.