• પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુના આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી–રાજકોટ દ્વારા પ.પૂ. શ્રી પતીત પાવન ભગવાનની જન્મજયંતી નિમીતે, ગલ્તાજી—જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ-સંતોનો ભંડારો યોજાશે.
  • સાધુ –સંતો કો ખાતે હુએ દેખતા હું તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હું– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર.
  • પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન.

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાનનાં આર્શીવાદ તથા પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુ તથા પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુની પ્રેરણાથી, પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની આજ્ઞા તેમજ પ્રણાલિકા મજબ પ.પૂ. શ્રી પતીત પાવન ભગવાનની જન્મજયંતી નિમીતે પતીત પાવન ભગવાન સેવા સમિતિ અને શ્રી સદગુરુ સદન ટ્રસ્ટના સહયોગથી જયપુર મુકામે મહા સુદ ૬ નાં દિવસે ખૂબ જ ધામધૂમ તથા હર્ષોલ્લાસ સાથે ભંડારો (સાધુ–ભોજન) કરાવવામાં આવશે. સર્વે ગુરૂભાઈઓ બહેનો તથા ગુરૂભકતતજનોનાં સાથ સહકારથી, મહાસુદ ૬, તા. 06-02-2022, રવિવારના, રોજ શ્રી કનક બિહારી મંદિર, ગલ્ત્તાજી—જયપુર (રાજસ્થાન) ખાતે થનાર આ ભંડારામા સેંકડો સાંધુ–સંતો પધારશે, તેમજ મોટી સંખ્યામાં ગુરૂભાઇઓ–બહેનો પણ કોરોના પ્રોટોકોલના સંપૂર્ણ પાલન સાથે મહાપ્રસાદનો અલભ્ય લાભ લેશે. વિશેષ માહિતી માટે શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી–રાજકોટના સુરેશભાઈ ગોળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઈ વસાણી (મો. ૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો. ૯૮૨૪૫૪૬૩૮૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આજશ્રી ગુરૂદેવ સે મૈંને કહા – પૂજય શ્રી પતિત પાવન ભગવાન કે સ્થાનકે દર્શન આપને અભી તક નહીં કરાયે હૈં, વહાં લે નહીં ગયે હૈ. આપને કહા થા. આપ લે જાયેંગે,

શ્રી ગુરૂદેવ— તુમ અસત્ય બોલ રહી હૈં કુમુદ.  તુમ કહોગે તબ લે ચલૂંગા. ઐસા મૈંને કહા થા. ઔર અબ ભી કહતા હું. અબ તુમને કહા હૈ તો આજ હી જયપુર કે લિયે નિકલેંગે.

જયપુર સે હમકો ગલતાજી લે પધારે. જલ કે કુંડકી પાસસે ગલતાજી ગુફાકા રાસ્તા પડતા થા. વહાં સે ગલતાજી ગુફાકા દર્શન કરનેકો હમ સબકો શ્રી ગુરૂદેવ લે પધારે. ગુફામે બડી વિશાલ શિલાથી. ઉસકે ઉપર બડા વિશાલ ચિમટા થા. બાહરમેં જાગૃત ધુનિ થી.

શ્રી—ગુરૂદેવ—દેખ લો કુમુદ યહી હૈ હમારા ગુરુદ્વાર . શ્રી પતિત પાવનજી ભગવાનકી હાજરી યહાઁ એક એક કણ મેં ભરી પડી હૈ.

—૫.પૂ.થી સદગુરૂદેવ ભગવાન શ્રી ગુરુદેવ કી સન્નિધિ મૈ-3 (પાનાં નં 521)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *