
શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા આપ સર્વે ના બહોળા પ્રમાણ માં મળેલ પ્રતિસાદ અને સમાજ ની જરૂરિયાત ને ધ્યાને લઇ તદ્દન નિ:શુલ્ક વેવિશાળ માહિતી કેન્દ્ર નો શુભારંભ તા. ૧૦/૦૪/૨૦૨૨, રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે મંડળ ના કાર્યાલય ૩૦૬-૩૦૭, ગુરુરક્ષા કોમ્પલેક્ષ, વિરાણી ચોક, ટાગોર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે.
કાર્યાલય નો સમય દર શનિવારે સાંજે ૬:૦૦ થી ૮:૦૦ તેમજ દર રવિવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ રહેશે.
રઘુવંશી સમાજ ની આજની સામાજિક જરૂરિયાત તેમજ પેરેન્ટ્સ માટે પોતાના સંતાનો માટે લગ્ન વિષયક માહિતી મળી રહે તે હેતુસર રૂબરૂ મુલાકાત તેમજ બાયોડેટા ની આપલે થઈ શકે તે માટે સમાજ માં ઉચ્ચ શિક્ષિત ડોકટર, સીએ, એન્જિનિયર, તેમજ બિઝનેસ મેન, નોકરિયાત, વિદેશ માં વસવાટ કરતા રઘુવંશી, તમામ ઉંમર ના સંતાનો માટે માહિતી/ માગૅદશૅન પૂરું પાડવા માં આવશે. લગ્ન ઈચ્છુક ઉમેદવાર તથા તેમના વાલીઓ ને બાયોડેટા, ૪ X ૬ નો ફોટોગ્રાફ, તેમજ આધારકાર્ડ ની નકલ સાથે સંસ્થાના ઉપર ના સરનામે સંપર્ક કરવા વિનંતી છે.
રાજકોટ ની બહાર તેમજ દેશ વિદેશ માં રહેતા વાલીઓને પોતાના સંતાનો માટે બાયોડેટા, ફોટોગ્રાફ તેમજ આધારકાર્ડ ની નકલ તેમજ આ સાથે સામેલ સંસ્થા નું વેવિશાળ સંબંધિત ફોર્મ ભરી સંસ્થા ના કાર્યાલય ના સરનામે પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલી આપવા વિનંતી છે.
વધુ માહિતી માટે સંપર્ક
શ્રી કિરીટભાઇ કુંડલિયા સમિતિ સલાહકાર
98795 77830
શ્રી ભરતભાઈ દ્રોણ પ્રોજેક્ટ ડાયરેક્ટર
94272 74712
શ્રી રોહિતભાઈ જોબનપુત્રા પ્રોજેક્ટ ચેરમેન
99784 43513
શ્રી શૈલેષભાઈ સોનછત્રા પ્રોજેક્ટ વાઇસ ચેરમેન
99252 13614
શ્રી કૌશિકભાઈ કુંડલિયા સમિતિ સદસ્ય
94266 66699
શ્રી ભરતભાઈ પાવાગઢી સમિતિ સદસ્ય
94267 82324
શ્રી હરેશભાઈ પૂજારા સમિતિ સદસ્ય
942 7433988
શ્રી શૈલેષભાઈ ચંદારાણા સમિતિ સદસ્ય
98793 33551
શ્રી કેતનભાઈ કોટક પ્રમુખ
83200 31322
શ્રી સુનીલભાઈ શિંગાળા મંત્રી
94087 93444
