જળ, જમીન, જંગલ, અને જનાવરની સુખાકારી માટેકાર્યરત સંસ્થા સમસ્તમહાજનના મેનેજીંગ ટ્રસ્ટી,એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રીગિરીશભાઈ શાહની મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે કનેરીમઠમાં સુમંગલમ પંચમહાભૂત લોકોત્સવમાં ખાસ ઉપસ્થિતિ રહયાં હતાં.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાભૂત એટલે કે પૃથ્વીવાયુ, આકાશ, અગ્નિ, જળ કે જે માનવિય અતિક્રમણનકારણે બગડી રહયાં છે આ પંચમહાભૂતની જાળવકરવામાં નહી આવે તો આગામી ૫ થી ૧૦ વર્ષની અંદરપૃથ્વી પર જીવવા જેવી પરિસ્થિતિ રહેશે નહી તો હપછીની પેઢીને આપણે વારસામાં શુ આપીશું તેના માટેલોકજાગૃતિ આવે આ ‘પંચમહાભૂત લોકોત્સવ’ કાર્યક્રમઆયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર જીલ્લાને બેઝ બનાવીને ભારતના સાડા છ લાખ ગામડાઓ તેનાજળ, જંગલ, જમીન, જનાવર બધાની સુખાકારી કેવી રીતે થાય આકાશમાં જે ઓઝોન લહેર છે તે ઓઝોનલહેરમાંથી જે ગાબડા પડી રહયાં છે તેમાંથી દેશને કેવી રીતે બચાવવો, વાયુ એટલે કે હવા તે શુધ્ધઓકિસજન યુકત હવા રહી છે તેમાં ભયંકર પ્રદુષણ–દુષીત થઈ ગઈ છે. તો એ હવાનું શુધ્ધી કરણ કેવીરીતે કરવું, સમગ્ર વિશ્વમાં આજે મુખ્ય પ્રશ્ન પાણીની સમસ્યાનો છે. એટલે વરસાદના કુદરતી પાણીનોસંગ્રહ કેવી રીતે કરવો કે જેનાથી આવતી પેઢીમાંથી આપણે પાણીની સુરક્ષા પ્રદાન કરી શકીએ. પૃથ્વીતત્વને કેવી રીતે બચાવવા સૌથી સારો ઉપાય એટલે કે દેશી પશુઓના ગોબરથી પૃથ્વીના પટની એટલે કેજમીન સુધારણા કરવી અને અગ્નિ એટલે કે ગેસ, ડીઝલ, પેટ્રોલ તેનાથી કાર્બન ડાયોકસાઈડ ભયંકરપ્રમાણમાં છૂટે છે તો એવો કયો અગ્નિ છે કે જેના દ્વારા પ્રદૂષણ ઘટે કે જે અડાયા એટલે કે અડાયા છાણા જોછાણા એટલે અન ટચ ગોબર આપણે બળતર તરીકે વાપરીએ તો સહેજ પણ વાયુ પ્રદૂષીત થશે અને પરંતુવાયુમાં ઓકિસજન પેદા થશે અને ઓકિસજન પેદા થવાથી વાતાવરણમાં સુધારો પણ આવશે. આ સમગ્રકાર્યક્રમ આ પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, જળમાં કેવી રીતે સુધારો આવે તે વિષય પર સાત દિવસ સુધીવિવિધ માર્ગદર્શકો, અભ્યાસુ દ્વ્રારા આ વિષય પર અભ્યાસ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી તથા ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસજી,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય ભૈયાજી જોષીજી, પૂ. સ્વામીઅદૃશ્યકાઽસિધ્ધેશ્વરજી સહિતના રાજકીય, ધાર્મિકક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં. આકાર્યક્રમમાં આગામી સાત દિવસમાં ૩૦ લાખથી વધુ લોકો ભાગ લેશે તેવો અંદાજ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *