ઓ.એન.જી.સી., અમદાવાદ તથા એક શામ દેશ કે નામ ગ્રુપ (પાન ઈન્ડીયા) દ્વારા ”જીવદયા તથા પર્યાવરણ સંરક્ષણ” વિષય પર ઓનલાઈન વેબીનાર યોજાશે. જેમાં મુખ્ય વકતા તરીકે મિતલ ખેતાણી (સભ્યશ્રી–એનીમલ વેલફેર બોર્ડ) તથા ધીરેન્દ્ર કાનાબાર (ટ્રસ્ટીશ્રી સદ્દભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ) ‘જીવદયા તથા પર્યાવરણ સંરક્ષણ” વિષય અંગે માહિતી અને માર્ગદર્શન આપશે. આ વેબીનાર તા. ૧૬, જુલાઈ, શુક્રવારે સાંજે ૯-૩૦ થી ઝુમ મીટીંગ આઈ.ડી. 89082657669 પર ઝુમ મીટીંગ પાસવર્ડ 202122 લીંક પરથી જોડાઈ શકાશે
મિતલ ખેતાણી (સભ્યશ્રી–એનીમલ વેલફેર બોર્ડ)
ધીરેન્દ્ર કાનાબાર (ટ્રસ્ટીશ્રી સદ્દભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *