સમસ્ત મહાજન અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વ્રારા રાજકોટનાં મુખ્ય ચોક વિસ્તારમાં જીવદયા—ગૌસેવા શાકાહાર પ્રચાર–પ્રસારનાં વિવિધ હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા.