દમયંતીબેન બ્રેઇનડેડ થતાં પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન કરવામાં આવ્યું. દમયંતીબેન ભરતભાઈ સુતરીયા ઉંમર વર્ષ 53 તા. 29 જૂનનાં રોજ ભરતભાઈ સાથે અનિડા ગામે જતાં હતા એ દરમિયાન ટીલાળા ચોક, નવા 150 ફૂટ રિંગરોડ પર સ્પીડબ્રેકરમાં લથડી જતાં દમયંતીબેન પડી ગયા અને સ્થળ પર જ કાન અને નાકમાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. તેને […]